જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી.પો.સ્ટે. વવસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રુપારેલ નદીમાંથી ગેરકાયદેસર ખનીિ રેતી ચોરી કરતા ઇસમોને જે.સી.બી. – ૨, ટ્રેકટર ટ્રોલી -૬ મળી કુલ રૂ.૧,૦૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકિી પાિતી રાિકોટ રેન્િ ટીમ નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી વનર્લિપ્ત રાય (IPS) રાજકોટ નિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જજલ્લાઓમાાં ગેરકાયદેસર પ્રવૃનત આચરનારા ઇસમો ઉપર અંકુશ લાિિા તથા સરકારશ્રીની સાંપતીને તેમજ કુદરતી સાંપતીને નુકશાન કરતા ઇસમો નિરુધ્ધ કડક કાયયિાહી કરિા સૂચના કરેલ હોય જે અન્િયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂવવ પટેલ નાઓના માગયદશયન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ ટાફ દ્વારા આિા ઇસમોને શોધી કાઢિા જરૂરી િકયઆઉટ તથા હ્યુમનસોસયનો ઉપયોગ કરી રહેલ હતા. દરમ્યાન મળેલ ચોકકસ હકકકત આધારે P.S.I. શ્રી સી.એમ.કાાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ડ્રા. ધમેન્રનસહ જાડેજા નાઓએ જામનગર જજલ્લાના પાંચકોષી-એ કડિી. પો.સ્ટે. નિસ્તારના ખીમરાણા ગામની સીમમાાં આિેલ રુપારેલ નદીમાાંથી કસુરદાર દયાળજીભાઈ માાંડનિયા રહે.ખીમરાણા જી.જામનગર નાઓ ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતો હોય હકકકત િાળી જગ્યા પરથી (૧) જેસીબી િાહન નાંબર જીજે૦૩એટી૯૨૧૪ ડ્રાઇિર શાાંતીભાઇ ભગિાનજીભાઇ માાંડિીયા રહે.ખીમરાણા જી.જામનગર (ર) જેસીબી િાહન નાંબર જીજે૧૨એએન૯૫૨૧ ડ્રાઇિર આકાશ દયાળજીભાઇ માાંડિીયા રહે. ખીમરાણાન જી.જામનગર (૩) ટ્રેકટર િાહન નાંબર જીજે૧૦કે૧૯૮૧ ડ્રાઇિર કાન્તીયા ધના કકરાડ રહે. ઠેબા ગામ (૪) ટ્રેકટર િાહન નાંબર જીજે૧૦એએમ૧૯૯૫ ડ્રાઇિર સેિલા કીરાડ રહે.ઠેબા ગામ (૫) ટ્રેકટર િાહન ચેસીસનાંબર CSASE9559553 ડ્રાઇિર અજય જુથનસહ કકકરીયા રહે.ખીજળીયા (૬) ટ્રેકટર િાહન નાંબર જીજે૧૦િાય૨૨૦૫ ડ્રાઇિર દયાળજીભાઇ ભગિાનજીભાઇ માાંડિીયા રહે.ખીમરાણા જી.જામનગર (૭) ટ્રેકટર િાહન નાંબર જીજે૧૦એએમ૧૫૯૯ ડ્રાઇિર ટાિેડીયા ધનાભાઇ રાઠિા રહે.ઠેબા ગામ (૮) ટ્રેકટર િાહન નાંબર જીજે૦૯એડી૦૫૫૨ ડ્રાઇિર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ રહે.ઠેબા ગામ નાઓ મળી આિતા ઉપરોકત જેસીબી – ૪, તથા ટ્રેકટર ટ્રોલી સહીત – ૬ મળી કુલ કક.રૂ.૧,૦૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાયદેસર કાયયિાહી થિા સારૂ ખાણખનીજ અનધકારીશ્રી તથા પાંચકોષી-એ કડિી.પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાિી સોંપી આપેલ છ