
રાજકોટ મહાનગરપાલિકા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા તા.૦૧-૧૦-૨૦૨૫ના રોજ તાલિમ કાર્યક્રમ યોજાયો
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં PMSVANidhi યોજના 2.O અંતર્ગત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના સહયોગથી ખોરાકની સલામતી અને સ્વચ્છતા અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે અલગ-અલગ બે સ્થળો – પૂ. પ્રમુખ












