સુરત નાસીરનગર ડિમોલિશનનો મામલો હાઈકોર્ટે કમિશનર સામે વ્યક્ત કરી નારાજગી ‘કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ’ 10 દિવસ સુધી કમિશનર દ્વારા કઈ કરાયું નહી’ ‘આ કેસમાં સુઓમોટો લેવાની જરૂર હતી’ ‘પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરાઈ’ ‘પોલીસ સમગ્ર પ્રક્રિયાને મુક પ્રેક્ષક બની જોઈ રહી હતી’ હાઇકોર્ટમાં વધુ સુનાવણી 2 જુલાઈ એ હાથ ધરાશે