રાજકોટ કુવાડવા GIDCમાં SMCનો મોટો દરોડો, રૂ. 70 લાખનો દારૂ ઝડપાયો દારૂ કાંડમાં PI બી. એમ. વસાવા સસ્પેન્ડ, D-સ્ટાફ પર પણ લટકતી કાર્યવાહી SMCની કાર્યવાહીએ પોલીસ બેડામાં મચાવ્યો ખળભળાટ દારૂના જથ્થા બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા સવાલોના ઘેરામાં કુવાડવા GIDC દારૂ કાંડ, D-સ્ટાફ સામે આકરી કાર્યવાહીનો સંકેત 70 લાખના દારૂ સાથે પોલીસ વિભાગમાં જવાબદારી નક્કી કરવાની તૈયારી SMCના દરોડા બાદ પોલીસ તંત્રમાં ફફડાટ, વધુ સસ્પેન્શનની શક્યતા દારૂ કાંડમાં એક્શન મોડમાં ઉચ્ચ અધિકારીઓ, D-સ્ટાફની કામગીરી તપાસ હેઠળ